Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન ઓપનર ફિલિપ હ્યુઝને અજાણ્યા શખ્સે મુક્કો લગાવી દીધો

ઑસ્ટ્રેલિયન ઓપનર ફિલિપ હ્યુઝને અજાણ્યા શખ્સે મુક્કો લગાવી દીધો

30 December, 2011 05:33 AM IST |

ઑસ્ટ્રેલિયન ઓપનર ફિલિપ હ્યુઝને અજાણ્યા શખ્સે મુક્કો લગાવી દીધો

ઑસ્ટ્રેલિયન ઓપનર ફિલિપ હ્યુઝને અજાણ્યા શખ્સે મુક્કો લગાવી દીધો




મેલબર્ન: સોમવારે રાત્રે એક સ્થળે બે વ્યક્તિઓના ઝઘડામાં હ્યુઝ વચ્ચે પડ્યો હતો. ગઈ કાલે સવારે હ્યુઝ હોટેલમાં આવતાં પહેલાં એક રેસ જોવા ગયો હતો. હ્યુઝ હોટેલના પબમાં મિત્રો અને ફૅમિલી-મેમ્બરો સાથે દારૂની મોજ માણી રહ્યો હતો, પરંતુ તેને મુક્કો મારનાર શખ્સ એકલો હતો અને હ્યુઝને તેણે બધાની વચ્ચે મુક્કો લગાવી દીધો હતો. તેની સાથે થયેલી ઝપાઝપીમાં હ્યુઝનું શર્ટ ફાટી ગયું હતું અને તે ઘરે જઈ શર્ટ બદલાવીને પાછો પબમાં આવી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 05:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK