ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર અને કૅપ્ટન રિકી પૉન્ટિંગના મેલબર્નના ઘરેથી શુક્રવારે ચોર તેની કાર ચોરી ગયા હતા. પોલીસને કાર શોધવામાં ઘણી મહેનત પડી હતી અને છેવટે તેમને એ કાર મેલબર્નના કેમ્બર્વેલ એરિયામાંથી મળી હતી, પણ પોલીસ હજી ચોરને શોધી રહી છે. જે વખતે ચોરી થઈ એ વખતે પૉન્ટિંગ ઘરમાં પત્ની અને ત્રણ બાળકો સાથે સૂઈ રહ્યો હતો.
ગૅબા ટેસ્ટના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ રિકી પૉન્ટિંગનું ઊભરાયું મન, કહ્યું...
19th January, 2021 12:08 ISTપૉન્ટિંગે કરી હતી ભવિષ્યવાણી, પૃથ્વી કેવી રીતે આઉટ થશે
18th December, 2020 06:10 ISTIPL 2020: કોહલી અને પોન્ટિંગ વચ્ચે થયો વિવાદ?
12th November, 2020 17:51 ISTફાઈનલ પહેલા દિલ્હીના કૉચ રિકી પોન્ટિંગે મુંબઈને આપી ચેતાવણી, કહ્યું આ...
10th November, 2020 11:24 IST