૧૯૮૭માં પહેલી વાર વર્લ્ડ કપ જીત્યા પછી ૧૯૯૯માં બીજી વખત જીત્યા બાદ ઑસ્ટ્રેલિયનોએ જ ટ્રોફી જીતી હતી. જોકે ત્યાર પછી આ વખતે પહેલી વાર એ સિદ્ધિ નહોતા મેળવી શક્યા અને ભારતીય ટીમ મેદાન મારી ગઈ હતી. બીજી એપ્રિલે પૂરા થયેલા વર્લ્ડ કપ બાદ ઑસ્ટ્રેલિયનો બંગલા દેશમાં રમવા ગયા હતા જ્યાં તેમણે ક્લીન-સ્વીપ કરી હતી. જોકે માઇકલ ક્લાર્ક માત્ર એ ક્લીન-સ્વીપથી ખુશ નથી. તેણે જણાવ્યું હતું કે ‘બંગલા દેશીઓ સામે જીત્યા પછી અમારી ટીમે અનેકગણી વધુ પડકારરૂપ શ્રીલંકન અને સાઉથ આફ્રિકન ટીમ સામે ક્લીન-સ્વીપ કરવી જોઈતી હતી. જોકે હવે ૯ નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે શરૂ થતી બે મૅચની ટેસ્ટસિરીઝમાં અમે એ ઇચ્છા પૂરી કરીશું એવી મને ખાતરી છે.’
કાંગારૂ કૅપ્ટન ફિન્ચની ન્યુ ઝીલૅન્ડને જોરદાર ફટકાર
6th March, 2021 11:27 ISTમંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 ISTહાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો આ માણસ સોશ્યલ મીડિયામાં હિટ
3rd March, 2021 07:13 ISTકૅપ્ટન વિરાટ પાસેથી નેતૃત્વકળા શીખવા માટે આતુર ગ્લેન મૅક્સવેલ
2nd March, 2021 10:52 IST