આબુ ધાબી ઓપનની ફાઇનલમાં વૅરોનિકા કુડેર્મેટોવાને સીધા સેટમાં ૬-૨, ૬-૨થી હરાવીને બેલારુસની અર્યના સબાલેન્કા ચૅમ્પિયન બની હતી. સબાલેન્કાએ આ સાથે સતત ત્રીજી ટુર્નામેન્ટ ઉપરાંત સતત ૧૫મી મૅચ જીતી હતી. સબાલેન્કાએ ગઈ સીઝનની છેલ્લી બે ટુર્નામેન્ટ જીતી હતી અને તે છેલ્લે ગયા વર્ષે ઑક્ટોબરમાં ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં હારી હતી. આ જીત સાથે રૅન્કિંગમાં ત્રણ રૅન્કની બઢતી સાથે સાતમા નંબરે પહોંચી જશે. સબાલેન્કા અને કુડેર્મેટોવા ઑસ્ટ્રેલિયા પહોંચીને ક્વૉરન્ટીન પિરિયડ બાદ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે.
અંકિતા રૈના ફરી ચૂકી ગઈ ઇતિહાસ રચવાથી
14th January, 2021 12:40 ISTઅંકિતા રૈના ફાઇનલ રાઉન્ડમાં, ઇતિહાસ રચવાથી એક ડગલું દૂર
13th January, 2021 09:09 ISTસ્લોવેકિયાની ટેનિસ ખેલાડી પર ૧૨ વર્ષનો પ્રતિબંધ
3rd January, 2021 15:48 ISTભૂતપૂર્વ વિમ્બલ્ડન ચૅમ્પિયન એલેક્સ ઓલમેડોનું મૃત્યુ
12th December, 2020 16:34 IST