અર્જુનની સ્પિન અને પેસ બોલિંગ
ADVERTISEMENT
તે યંગ પારસી ક્રિકેટ ક્લબ વતી રમ્યો હતો અને સ્પોર્ટ્સફીલ્ડ ક્રિકેટ ક્લબ સામેની આ મૅચ ડ્રૉ થઈ હતી. લેફ્ટી બોલર અજુર્ન પેસ બોલર છે, પરંતુ તેણે એક ઓવરમાં સ્પિન અને બીજી બે ઓવરમાં પેસ બોલિંગ કરી હતી. તસવીર : બિપિન કોકાટે.