Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ મેળવ્યું સિંગલ્સનું પ્રથમ ટાઇટલ

ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ મેળવ્યું સિંગલ્સનું પ્રથમ ટાઇટલ

28 December, 2014 05:38 AM IST |

ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ મેળવ્યું સિંગલ્સનું પ્રથમ ટાઇટલ

ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ મેળવ્યું સિંગલ્સનું પ્રથમ ટાઇટલ



ankita raina



અમદાવાદમાં જન્મેલી ૨૧ વર્ષીય આ ખેલાડીએ ૧૯ વર્ષીય બ્રિટિશ પ્રતિસ્પર્ધીને વધુ પરસેવો પાડ્યા વગર ૬-૨ ૬-૨ના સીધા સેટમાં હાર આપીને પોતાનું સર્વપ્રથમ ટાઇટલ કબજે કર્યું છે. આમ ૧૪ વર્ષ બાદ આ ટુર્નામેન્ટ જીતીને તે ભારતની સર્વપ્રથમ ખેલાડી બની છે. આ ઉપરાંત અંકિતાએ ૫૦ ડબ્લ્યુટીએ પૉઇન્ટ સાથે અંદાજે ૨.૪૫ લાખ રૂપિયાની વિનર પ્રાઇઝ પણ જીતી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2014 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK