અંજુમ ચોપડા સાઉથ આફ્રિકન ટીમના મૅનેજમેન્ટમાં

Published: 14th December, 2012 06:19 IST

૧૯૯૫થી માર્ચ ૨૦૧૨ દરમ્યાન ભારતી વતી ૧૨૭ વન-ડે ૧૨ ટેસ્ટમૅચ અને ૧૮ T20રમી ચૂકેલી ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટ્સવુમન અંજુમ ચોપડાની સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટટીમ માટેની મૅનેજમેન્ટ ટીમમાં નિયુક્તિ થઈ છે.


થોડા સમયમાં ભારતમાં મહિલા વલ્ર્ડ કપ યોજાશે અને એ પહેલાં અંજુમ સાઉથ આફ્રિકન ટીમની ટેક્નિકલ ઍડવાઇઝરની જવાબદારી સંભાળશે. ૩૫ વર્ષની અંજુમ ટીમની ખેલાડીઓને મનોબળ વધારવાની તાલીમ આપશે તેમ જ તેમને કૉમ્પ્યુટરની મદદથી જરૂરી વિશ્લેષણો પૂરાં પાડશે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK