Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કિંગ્સ ઇલેવન પંજાબનો હેડ-કોચ બન્યો કુંબલે

કિંગ્સ ઇલેવન પંજાબનો હેડ-કોચ બન્યો કુંબલે

12 October, 2019 12:51 PM IST | નવી દિલ્હી

કિંગ્સ ઇલેવન પંજાબનો હેડ-કોચ બન્યો કુંબલે

અનિલ કુંબલે

અનિલ કુંબલે


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂ‍ર્વ પ્લેયર અનિલ કુંબલેને આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના હેડ-કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ૧૯ ઑક્ટોબર પહેલાંતે ટીમ -મૅનેજમેન્ટ સામે પોતાની યોજનાઓનું પ્રેઝનન્ટેશન આપશે. કુંબલેને અપૉઇન્ટ કરતાં તે હવે માઇક હેસનનું સ્થાન લેશે. વાસ્તવમાં માઇકે ટીમ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો, પણ અધવચ્ચે જ તે જતો રહ્યો હતો. આઇપીએલની ટીમ સાથે કુંબલે ત્રીજી વાર જોડાઈ રહ્યો છે. આ પહેલાં તે ૨૦૦૮માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)માં પ્લેયર તરીકે જોડાયો હતો અને પછી એ જ ટીમના મેન્ટર તરીકે ચૂંટાયો હતો. ૨૦૧૩માં તેણે મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટરપદે ભૂમિકા ભજવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 12:51 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK