Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ચાઇના ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં ઍન્ડી મરેની એન્ટ્રી

ચાઇના ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં ઍન્ડી મરેની એન્ટ્રી

03 October, 2019 12:54 PM IST | બીજિંગ

ચાઇના ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં ઍન્ડી મરેની એન્ટ્રી

ઍન્ડી મરે

ઍન્ડી મરે


એટીપી ટૂરની સિંગલ મૅચ જીત્યા બાદ ઍન્ડી મરેનો પર્ફોર્મન્સ ચમકી રહ્યો છે. મેજર હિપ સર્જરી બાદ પહેલી વાર રમી રહેલો ઍન્ડી મરે ચાઇના ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. મરેએ બ્રિટનના ખેલાડી કેમરન નોરીને લગભગ ત્રણ કલાક ચાલેલી મૅચમાં ૭-૬ (૮-૬), ૬-૭ (૪-૭), ૬-૧થી માત આપીને મૅચ જીતી લીધી હતી. ક્વૉર્ટર ફાઇનલમાં હવે મરેનો મુકાબલો ડોમિનિક થીએમ અથવા ઝૅન્ગ ઝીઝહેનમાંના વિજેતા પ્લેયર સાથે થશે. જાન્યુઆરીમાં હિપ સર્જરીને કારણે મરેની રૅન્કિંગ ૫૦૨ સુધી જતી રહી હતી અને હવે તે ફરીથી પોતાની રૅન્કિંગ ઉપર લાવવા પ્રયાસ કરી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 12:54 PM IST | બીજિંગ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK