Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઍન્ડ્રેસ્ક્યુ જીતી કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ

ઍન્ડ્રેસ્ક્યુ જીતી કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ

11 December, 2019 02:36 PM IST | Mumbai Desk

ઍન્ડ્રેસ્ક્યુ જીતી કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ

ઍન્ડ્રેસ્ક્યુ જીતી કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ


યુએસ ઓપનની ચૅમ્પિયન બિયાન્કા ઍન્ડ્રેસ્ક્યુને તાજેતરમાં કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ મળ્યો છે. આ ખિતાબ મેળવનાર તે પ્રથમ ટેનિસ પ્લેયર બની છે. આ અવૉર્ડ દર વર્ષે જુદા જુદા સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્લેયરને આપવામાં આવે છે. ઍન્ડ્રેસ્ક્યુ આ વર્ષે બીએનપી પારિબાસ ઓપનમાં પોતાનું પહેલું ડબ્લ્યુટીએ ટાઇટલ જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 02:36 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK