Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પહેલી સ્વતંત્ર મહિલા સભ્ય બની ગઈ આલિયા ઝફર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પહેલી સ્વતંત્ર મહિલા સભ્ય બની ગઈ આલિયા ઝફર

11 November, 2020 06:18 PM IST | Lahore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પહેલી સ્વતંત્ર મહિલા સભ્ય બની ગઈ આલિયા ઝફર

આલિયા ઝફર

આલિયા ઝફર


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના બોર્ડ ઑફ ગવર્નર્સમાં પહેલી સ્વતંત્ર મહિલા સભ્ય તરીકે આલિયા ઝફરની નિમણૂક કરવામાં આવી છે. સોમવારે પીસીબીના બોર્ડ ઑફ ગર્વનર્સની યોજાયેલી ૫૯મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આલિયા ઉપરાંત જાવેદ ખુરેશી, અસીમ વાજિદ જવાદ અને આરિફ સઈદ સ્વતંત્ર સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. બોર્ડ ઑફ ગર્વનર્સમાં ખુરેશી અને સઈદની નિમણૂક ત્રણ વર્ષ માટે જ્યારે આલિયા અને જવાદની નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી હતી. પીસીબીના ચૅરમૅન એહસાન મનીએ નવા ચૂંટાયેલા સભ્યોનું બોર્ડમાં સ્વાગત કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2020 06:18 PM IST | Lahore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK