Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હી કૅપિટલ્સમાંથી રમશે અજિંક્ય રહાણે

દિલ્હી કૅપિટલ્સમાંથી રમશે અજિંક્ય રહાણે

15 November, 2019 11:31 AM IST | Mumbai

દિલ્હી કૅપિટલ્સમાંથી રમશે અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે


ઇન્ડિયન ટેસ્ટ ડેપ્યુટી અજિંક્ય રહાણે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સમાંથી રમશે. જોકે આ માટે ભારતીય ક્રિકેટ બૉર્ડની પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે. રહાણેના બદલામાં દિલ્હી કૅપિટલ્સ રાજસ્થાન રૉયલ્સને મયંક માર્કન્ડે અને રાહુલ ટિવેટિયા આપશે. ઑગસ્ટમાં દિલ્હી કૅપિટલ્સે રહાણેને ખરીદવામાં રસ દેખાડ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી આ ડીલ પર કામ ચાલી રહ્યું હતું જેનો હવે અંત આવ્યો છે. આ ટ્રેડિંગને ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી પરવાનગી મળી જાય એ માટે હવે રાહ જોવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 11:31 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK