ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ આપેલા સ્ટેટમેન્ટ મુજબ ભારતના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લેતાં ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મૅચમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીસીસીઆઇએ કહ્યું કે ‘રવિવાર, ૨૧મી ફેબ્રુઆરીએ મોટેરામાં ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટ માટે હાજર રહ્યો હતો. તેણે આ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી હતી જેના લીધે તેને ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મૅચમાં સામેલ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને વિજય હઝારે ટ્રોફી રમવા માટે સ્ક્વૉડમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે.’
Ind vs Aus: ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, બ્રિસબેન ટેસ્ટ પહેલા 4 ઝડપી બોલર્સ બહાર
12th January, 2021 15:01 ISTઈજાગ્રસ્ત ઉમેશ અને શમીના સ્થાને રમશે નટરાજન અને શાર્દુલ
2nd January, 2021 10:57 ISTવિરાટ કોહલી પહેલા આ ભારતીય બૉલર બન્યો પિતા, દીકરીનો થયો જન્મ
1st January, 2021 16:49 ISTસિડની ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરને મળશે તક, ઈજાને કારણે ઉમેશ સિરીઝમાંથી આઉટ
1st January, 2021 12:25 IST