Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનનો સ્પિનર મુજિબુર રહેમાન કોરોના-પૉઝિટિવ

અફઘાનિસ્તાનનો સ્પિનર મુજિબુર રહેમાન કોરોના-પૉઝિટિવ

05 December, 2020 04:04 PM IST | Mumbai
Agencies

અફઘાનિસ્તાનનો સ્પિનર મુજિબુર રહેમાન કોરોના-પૉઝિટિવ

અફઘાનિસ્તાનનો સ્પિનર મુજિબુર રહેમાન કોરોના-પૉઝિટિવ

અફઘાનિસ્તાનનો સ્પિનર મુજિબુર રહેમાન કોરોના-પૉઝિટિવ


૧૦ ડિસેમ્બરથી શરૂ થનારી બિગ બૅશ લીગમાં બ્રિસ્બેન હિટ વતી રમનારો અફઘાનિસ્તાનનો સ્પિનર મજિબુર રહેમાન કોરોના-પૉઝિટિવ થયો છે. ફ્રૅન્ચાઇઝીએ ગઈ કાલે જણાવ્યા પ્રમાણે મુજિબ ક્વીન્સલૅન્ડની હોટેલમાં ક્વૉરન્ટીન છે અને તેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી ક્વીન્સલૅન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ તેની સંભાળ લેશે. મુજિબે ગયા અઠવાડિયે કાબુલસ્થિત પોતાના ઘરેથી આ લીગ માટે પ્રવાસ શરૂ કર્યો હતો ત્યાર બાદ ફરજિયાત ક્વૉરન્ટીન પિરિયડમાં તેનામાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 04:04 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK