મુસ્તફા મદાર નામના આ પ્લેયરે બ્લાસ્ટમાં ચાર કઝિનને ગુમાવ્યા છે. ગઈ કાલે અફઘાનિસ્તાનની ટીમે ભુતાનને ૮-૧થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મુસ્તફાને એ મૅચમાં નહોતું રમવા મળ્યું એટલે તે મેદાન બહારની બેન્ચ પર બેઠો હતો અને બ્લાસ્ટમાં પોતાના ચાર કઝિનના મોત થયા હોવાની જાણ થતાં તે ખૂબ ઉદાસ હતો. જોકે અફઘાનિસ્તાન વતી જે ૮ ગોલ થયા હતા એમાંના દરેક ગોલ પછી ગોલ કરનાર પ્લેયર મુસ્તફાને જઈને ભેટ્યો હતો અને તેને દિલાસો આપ્યો હતો. ટીમના કોચે આ જીત બૉમ્બહુમલામાં મૃત્યુ પામેલા લોકોને અર્પણ કરી હતી.
Grenade Blast: હંદવાડાના ખાનગી સ્કૂલના પરિસરમાં ગ્રેનેડ ફૂટ્યો, સફાઈ કામદાર ઘાયલ
20th February, 2021 12:10 ISTબાર્સેલોના વતી લા લીગામાં ૫૦૦ મૅચ રમીને મેસીએ ઇતિહાસ રચ્યો
5th January, 2021 15:31 ISTતામિલનાડુની બેકરીએ બનાવી લેજન્ડ ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક
28th December, 2020 08:19 ISTમેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન
26th December, 2020 08:27 IST