Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > 9 વાગે 9 મિનિટ: ક્રિકેટરોએ પણ દેશવાસીઓ સાથે પ્રગટાવ્યા દિવા

9 વાગે 9 મિનિટ: ક્રિકેટરોએ પણ દેશવાસીઓ સાથે પ્રગટાવ્યા દિવા

06 April, 2020 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

9 વાગે 9 મિનિટ: ક્રિકેટરોએ પણ દેશવાસીઓ સાથે પ્રગટાવ્યા દિવા

9 વાગે 9 મિનિટ: ભારતીય ક્રિકેટરોએ આપ્યું સમર્થન

9 વાગે 9 મિનિટ: ભારતીય ક્રિકેટરોએ આપ્યું સમર્થન


રવિવારે રાત્રે 9 વાગે 9 મિનિટ માટે દેશમાં જે વાતાવરણ નિર્માણ થયું હતું તે જોઈને દિવાળીની યાદ આવી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ દીવા પ્રગટાવીને મહામારી કોરોના વાયરસ (COVID-19) સામેની લડાઈમાં હું દેશની સાથે છું તેવો સંદેશો આપ્યો હતો. ભારતીય ક્રિકેટર્સ વિરાટ કોહલી, કે એલ રાહુલ, ઝહીર ખાન, હાર્દિક પંડયા, સુરેશ રૈના, હરભજન સિંહ, શિખર ધવન, આર અશ્વિન અને કૉચ રવિ શાસ્ત્રીએ પણ દીવા પ્રગટાવ્યા હતા.

 
 
 
View this post on Instagram

A prayer in unity does make a difference. Pray for every being and stand together ? ・・・ #Repost @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) onApr 5, 2020 at 9:16am PDT




 
 
 
View this post on Instagram

The light will guide us home ?

A post shared by KL Rahul? (@rahulkl) onApr 5, 2020 at 9:04am PDT


 
 
 
View this post on Instagram

Together we stand #Indiafightscorona ?

A post shared by Zaheer Khan (@zaheer_khan34) onApr 5, 2020 at 9:16am PDT

 
 
 
View this post on Instagram

Light bring Hope ? sab ki mano kaamnaye puri kare rab ?

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) onApr 5, 2020 at 8:48am PDT

<

 
 
 
View this post on Instagram

#9baje9minute beautiful to be with loved ones and joining together with everyone throughout India.. Thank you ??????

A post shared by Aesha Dhawan (@aesha.dhawan5) onApr 5, 2020 at 9:04am PDT

 
 
 
View this post on Instagram

9 o clock 9 minutes!! #diya

A post shared by Stay Indoors India ?? (@rashwin99) onApr 5, 2020 at 8:36am PDT

આ અવસરે પીવી સિંધૂ અને સાઈના નહેવાલે પણ દીપ પ્રગટાવીને સંદેશો આપ્યો હતો કે આ મહામારી સામેની લડતમાં અમે દેશની સાથે જ છીએ.

 
 
 
View this post on Instagram

#letstogetherfightcovid19#9pm9min#????

A post shared by sindhu pv (@pvsindhu1) onApr 5, 2020 at 9:25am PDT

 
 
 
View this post on Instagram

?? #9pm9minutes

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) onApr 5, 2020 at 8:27am PDT

સહુએ આ મહામારીમાંથી જલ્દી છુટકારો મળે તેવી કામના પણ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK