આજે કબડ્ડીની ભારત-પાકિસ્તાન ફાઇનલ

Published: 15th December, 2012 10:16 IST

લુધિયાણા : પુરુષોના કબડ્ડીના વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર (સાંજે ૬.૩૦) થશે. ગયા વખતનું વિજેતા ભારત આ વખતે પણ ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે. લુધિયાણામાં આજે ચૅમ્પિયન થનાર ટીમને બે કરોડ રૂપિયાનું અને રનર્સ-અપ ટીમને એક કરોડ રૂપિયાનું ઇનામ મળશે.સેમી ફાઇનલમાં ભારતે ઇરાનને ૭૨-૨૩થી અને પાકિસ્તાને કૅનેડાને ૫૩-૨૭થી પરાજય આપ્યો હતો. જલંધરમાં મહિલાઓના કબડ્ડીના વર્લ્ડ કપની ભારત-મલેશિયાની ફાઇનલ ગઈ કાલે વરસાદને કારણે નહોતી રમાઈ. આ નર્ણિાયક મૅચ પણ આજે રમાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK