Asian Games 2023: ટીમ ઈન્ડિયાની શુટિંગ ત્રિપુટી, દિવ્યાંશ પંવાર, રુદ્રાંક્ષ પાટીલ અને ઐશ્વરી તોમરે 25 સપ્ટેમ્બરે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં પુરૂષોની 10 મીટર એર રાઈફલ ટીમ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. આ વિશે તેમનું શું કહેવું છે તે જુઓ વીડિયોમાં