° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


કુસ્તીબાજ રિતુ ફોગાટ વર્લ્ડ ચૅમ્પિયન સામે લડશે

28 November, 2021 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૪૮ કિલો કૅટેગરીનો આ બાઉટ સિંગાપોરમાં યોજાશે.

રિતુ ફોગાટ

રિતુ ફોગાટ

ભારતની ભૂતપૂર્વ કુસ્તીબાજ અને થોડા સમયથી પ્રોફેશનલ રેસલર રિતુ ફોગાટ ત્રીજી ડિસેમ્બરે વન વિમેન્સ ઍટમવેઇટ વર્લ્ડ ગ્રાં પ્રિ ચૅમ્પિયનશિપ એમએમએ ફાઇનલમાં કિક-બૉક્સિંગની વર્લ્ડ ચૅમ્પિયન સ્ટૅમ્પ ફેરટેક્સ સામે લડશે. ૪૮ કિલો કૅટેગરીનો આ બાઉટ સિંગાપોરમાં યોજાશે. ભારતના ક્યારેય કોઈ રેસલર એમએમએ (મિક્સ્ડ માર્શલ આર્ટ્સ)માં વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ નથી જીત્યું.

28 November, 2021 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ઓસાકા, બાર્ટી અને નડાલ ત્રીજા રાઉન્ડમાં

ગયા વખતની ચૅમ્પિયન જપાનની નાઓમી ઓસાકાએ સેકન્ડ રાઉન્ડમાં અમેરિકાની મેડિસન બ્રેન્ગલને ૬-૦, ૬-૪થી હરાવી દીધી હતી

20 January, 2022 12:59 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચેલ્સીની પ્રીમિયર લીગના ટાઇટલની આશા ઓસરી રહી છે

ચેલ્સીની ટીમ છેલ્લી ચાર મૅચમાંથી એકેય નથી જીતી

20 January, 2022 12:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

સાનિયાની ૨૦૨૨ને અંતે ટેનિસને બાય-બાય

ટેનિસ-સ્ટારે નિવૃત્તિ જાહેર કરતાં કહ્યું, ‘હવે ઉંમર વધતાં શરીર ઘસાતું જાય છે, ઘૂંટણ ખૂબ દુખે છે, ત્રણ વર્ષના દીકરાને બધા પ્રવાસમાં સાથે લઈ જવામાં બહુ જોખમ પણ છે’

20 January, 2022 12:49 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK