° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


સાનિયા છેલ્લી વિમ્બલ્ડનમાં ડબલ્સનો પહેલો જ રાઉન્ડ હારી

01 July, 2022 01:19 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાનિયા મિર્ઝાનું કરીઅરનું આ આખરી વર્ષ છે

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ભારતની ટોચની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનું કરીઅરનું આ આખરી વર્ષ છે અને તે થોડા મહિના પહેલાં જ રિટાયરમેન્ટ જાહેર કરી ચૂકી છે એવામાં તે ગઈ કાલે ટેનિસની સૌથી મોટી ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં જ પરાજિત થઈ હતી. તે અને ચેક પાર્ટનર લ્યુસી રાડેકાનો પોલૅન્ડ-બ્રાઝિલની મૅગ્ડાલેના ફ્રેચ અને બીએટ્રોઝ હૅડ્ડાડ માઇઆ સામે ૬-૪, ૬-૪, ૨-૬થી પરાજય થયો હતો. જોકે સાનિયા હજી મિક્સ્ડ-ડબલ્સમાં જીતી શકે એમ છે. તે ક્રોએશિયાના મૅટ પાવિચની જોડીમાં રમી રહી છે.

01 July, 2022 01:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

વિમ્બલ્ડનને સાનિયાની ગુડબાય

સાનિયા મિર્ઝા બુધવારે વિમ્બલ્ડનમાં છેલ્લી વાર રમી હતી

08 July, 2022 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

સાનિયા પહેલી વાર વિમ્બલ્ડનની મિક્સ્ડ-ડબલ્સ સેમી ફાઇનલમાં

આ વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહેલી ભારતની ટોચની ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસનાં ચાર ગ્રૅન્ડ સ્લૅમમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિક્સ્ડ-ડબલ્સનું ટાઇટલ જીતી છે

06 July, 2022 03:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

સાનિયા મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં

ફ્રેન્ચ ઓપનમાં બોપન્ના પ્રી-ક્વૉર્ટરમાં : રામકુમાર જીત્યા પછી હાર્યો

27 May, 2022 06:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK