° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

બેલારસની કાલાદઝિન્સ્કે પર ભારે પડી રહેલી વિનેશ ફોગાટ

01 March, 2021 01:06 PM IST | Ukraine | Gujarati Mid-day Correspondent

બેલારસની કાલાદઝિન્સ્કે પર ભારે પડી રહેલી વિનેશ ફોગાટ

બેલારસની કાલાદઝિન્સ્કે પર ભારે પડી રહેલી વિનેશ ફોગાટ

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે ગઈ કાલે આઉટસ્ટૅન્ડિંગ યુક્રેનિયન રેસલર્સ ઍન્ડ કોચિસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં બેલારસની રેસલર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વી. કાલાદઝિન્સ્કેને ૫૩ કિલોગ્રામની કૅટેગરીમાં ૧૦-૮થી મહાત આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કોરોનાને લીધે લદાયેલા લૉકડાઉનને લીધે વિનેશ ગેમથી લગભગ એક વર્ષ દૂર રહી હતી. નવેમ્બર ૨૦૨૦થી યુરોપમાં ટ્રેઇનિંગ લઈ રહેલી વિનેશ પહેલાં જ ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. આ ટુર્નામેન્ટ જીત્યા બાદ હવે તે ૪થી ૭ માર્ચ સુધી રોમમાં થનારા આ સત્રની પહેલી રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. વિનેશ ૨૦૧૪માં કૉમનવેલ્થ અને ૨૦૧૮માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી.

01 March, 2021 01:06 PM IST | Ukraine | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

Fairplay exchange: બીજા તમામ કરતાં એક વહેંત ઉપર

ફેરપ્લે એક બેટિંગ એક્સચેન્જ છે જે અન્ય કરતાં વહેંત ઉંચું છે કારણકે તે એક બેટિંગ એક્સચેન્જ છે, બીજા પ્લેટફોર્મ્સની માફક માત્ર સ્પોર્ટ્સબૂક નથી.

11 April, 2021 09:45 IST | Mumbai | Partnered Content
અન્ય સ્પોર્ટ્સ

Fairplay Exchange: એકવાર રેફરન્સ આપો અને હંમેશા જીતો

ફેરપ્લે વિશ્વનું સૌથી મોટું ગેમિંગ એક્સચેન્જ છે જે સ્પોર્ટ્સબુક બેટિંગ અને લાઇવ કસિનો તથા કાર્ડ ગેમ્સ ઑફર કરે છે. તે એકદમ સલામત હોવાનું પ્રમાણપત્ર તેના યુઝર્સ દ્વારા જ તેને મળી ચુક્યું છે

10 April, 2021 12:40 IST | Mumbai | Partnered Content
અન્ય સ્પોર્ટ્સ

ફેરપ્લે ગેમિંગ એક્સચેન્જ પ્લેટફોર્મ ઑફર કરે છે બેસ્ટ ઓડ્ઝ

“ઓડ્ઝ” એટલે કે તમારા સ્ટેક સામે તમારી જીતની રકમનો રેશિયો. દરેક ખેલની શક્યતાઓ અલગ હોય છે પણ તે ઓડ્ઝના આધારે સરળતાથી ગણી શકાય છે.

10 April, 2021 11:26 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK