° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


સેમી ફાઇનલમાં ઝ્વેરેવ સાથે જૉકોવિચની ટક્કર

10 September, 2021 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

જૉકોવિચ આ સીઝનમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન જીતી ચૂક્યો છે

નોવાક જૉકોવિચ, ઍલેક્ઝેન્ડર ઝ્વેરેવ

નોવાક જૉકોવિચ, ઍલેક્ઝેન્ડર ઝ્વેરેવ

કૅલેન્ડર યર ગ્રૅન્ડ સ્લૅમની વધુ નજીક પહોંચતાં નોવાક જૉકોવિચ યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચ્યો છે. બુધવારે તેણે ઇટલીના મેટો બેરેટિનીને ૫-૭, ૬-૨, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો. જૉકોવિચ આ સીઝનમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન જીતી ચૂક્યો છે. પાંચમાંથી ચાર મૅચમાં જોકોવિચ એક સેટ હાર્યો છે, પરંતુ ત્રીજો અને ચોથો સેટ જીત્યો છે. સેમી ફાઇનલમાં તેની ટક્કર ઍલેક્ઝેન્ડર ઝ્‍વેરેવ સામે થશે, જેણે ક્વૉર્ટર ફાઇનલમાં સાઉથ આફ્રિકાના ખેલાડી લૉયડ હેરિસને હરાવ્યો હતો.

10 September, 2021 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

બાર્સેલોના સ્પૅનિશ લીગમાં પહેલી વાર હરીફના મેદાન પર જીત્યું

લા લીગા તરીકે ઓળખાતી સ્પૅનિશ લીગમાં બાર્સેલોનાની ટીમ આ સીઝનમાં પહેલી વાર હરીફ ટીમના મેદાન પર જીતવામાં સફળ થઈ છે.

29 November, 2021 04:22 IST | mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

News In Shorts: મનિકા બત્રા ભારત માટે ઇતિહાસ ન સર્જી શકી

રમગમત ક્ષેત્રના તમામ સમાચાર વાંચો એક ક્લિકમાં

29 November, 2021 04:11 IST | mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ઇટલી અથવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાનો ફિફા વર્લ્ડ કપ જોવાની તૈયારી રાખજો

અન્ય જૂથોમાંથી પણ પ્લે-ઑફ પછીના નિર્ણાયક મુકાબલાની વિજેતા ટીમો વર્લ્ડ કપમાં પહોંચશે. કુલ ૩૨ ટીમો વિશ્વકપમાં ભાગ લેશે. અત્યાર સુધી ૧૩ દેશો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યા છે.

28 November, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK