° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


આર્જેન્ટિનાભરમાં આજે ડિએગો મૅરડોનાને અંજલિ

25 November, 2021 05:49 PM IST | Argentina | Gujarati Mid-day Correspondent

આર્જેન્ટિનાના ફુટબૉલ-લેજન્ડ ડિએગો મૅરડોનાના અવસાનને આજે એક વર્ષ થયું છે

મૅરડોના સ્ક્વેર’ નામના મૅરડોનાના બાળપણના વિસ્તારમાં મૅરડોનાનું તોતિંગ મ્યુરલ

મૅરડોના સ્ક્વેર’ નામના મૅરડોનાના બાળપણના વિસ્તારમાં મૅરડોનાનું તોતિંગ મ્યુરલ

આર્જેન્ટિનાના ફુટબૉલ-લેજન્ડ ડિએગો મૅરડોનાના અવસાનને આજે એક વર્ષ થયું છે અને એ નિમિત્તે દેશભરમાં ગઈ કાલથી જ ઠેકઠેકાણે ભીંતચિત્રો લગાડવામાં આવ્યાં છે. ખાસ કરીને નૅપલ્સ શહેરના ‘મૅરડોના સ્ક્વેર’ નામના મૅરડોનાના બાળપણના વિસ્તારમાં મૅરડોનાનું તોતિંગ મ્યુરલ છે (ડાબે). નૅપલ્સમાં મૅરડોનાનું કાંસાનું સ્મારક બનાવાયું છે (જમણે) જેનું અનાવરણ કરાશે.  એ.એફ.પી.

25 November, 2021 05:49 PM IST | Argentina | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ઇટલી અથવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાનો ફિફા વર્લ્ડ કપ જોવાની તૈયારી રાખજો

અન્ય જૂથોમાંથી પણ પ્લે-ઑફ પછીના નિર્ણાયક મુકાબલાની વિજેતા ટીમો વર્લ્ડ કપમાં પહોંચશે. કુલ ૩૨ ટીમો વિશ્વકપમાં ભાગ લેશે. અત્યાર સુધી ૧૩ દેશો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યા છે.

28 November, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

કુસ્તીબાજ રિતુ ફોગાટ વર્લ્ડ ચૅમ્પિયન સામે લડશે

૪૮ કિલો કૅટેગરીનો આ બાઉટ સિંગાપોરમાં યોજાશે.

28 November, 2021 02:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ભારતની મહિલા ફુટબોલરો બ્રાઝિલ સામે હારી, પણ મનીષાનો ઐતિહાસિક ગોલ

ખૂબ ઊંચી રૅન્કવાળા બ્રાઝિલ સામેના પરાજયથી ભારતીય ટીમે કંઈ જ ગુમાવવા જેવું નથી. ઊલટાનું, ભારતની ખેલાડીઓને તેમની સાથે રમીને ઘણું શીખવા મળ્યું છે.

27 November, 2021 01:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK