Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > જોઈ લો ટોક્યો ઑલિમ્પિક્સનો અવકાશી નજારો

જોઈ લો ટોક્યો ઑલિમ્પિક્સનો અવકાશી નજારો

20 July, 2021 04:42 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટોક્યો ઑલિમ્પિક્સને શરૂ થવાને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે ત્યારે જોઈ લો આ રમતોત્સવના સ્ટેડિયમના હેલિકૉપ્ટરમાંથી લેવામાં આવેલા અમુક ઍરિયલ ફોટો.

જોઈ લો ટોક્યો ઑલિમ્પિક્સનો અવકાશી નજારો

જોઈ લો ટોક્યો ઑલિમ્પિક્સનો અવકાશી નજારો


ટોક્યો ઑલિમ્પિક્સને શરૂ થવાને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે ત્યારે જોઈ લો આ રમતોત્સવના સ્ટેડિયમના હેલિકૉપ્ટરમાંથી લેવામાં આવેલા અમુક ઍરિયલ ફોટો જેમાં મુખ્યત્વે વૉટરપોલો માટેનું તાત્સુમી વૉટર પોલો સેન્ટર, વૉલીબૉલ સ્પર્ધા માટેનું ઍરિયાક અબરેના અને ટોક્યોની ઓડૈબા વૉટરફ્રન્ટમાં ઑલિમ્પિક્સ રિન્ગ્સની પ્રતિકૃતિ.

ટોક્યો ઓલિમ્પિક  23 જૂલાઈએ શરૂ થઈ રહી છે. રમતવીરો માટે સ્ટેડિયમ સહિત તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે.




આ છે ટોક્યો ઓલિમ્પિકનો અવકાશી નજારો


 

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2021 04:42 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK