° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

ફેરપ્લે એક્સચેન્જને પગલે ઓનલાઇન ગેમિંગનું ભવિષ્ય તમારી આંગળીના ટેરવે

10 April, 2021 11:32 AM IST | Mumbai | Partnered Content

ઑગસ્ટ 2020માં શરૂ થયેલ ફેરપ્લે આમ તો એક લૉકડાઉન પ્રોજેક્ટ હતો જે ઝડપથી જ ગેમિંગ અને સ્પોર્ટ્સ એક્સચેન્જ પ્લેટફોર્મના ક્ષેત્રે એક બહુ જ પ્રોમિસિંગ વિકલ્પ તરીકે ઉભરી આવ્યો.

આટલું આધુનિક એક્સચેન્જ છે જેની પર સ્વાભાવિક રીતે જ અનેક પેમેન્ટ ઑપશન્સ છે

આટલું આધુનિક એક્સચેન્જ છે જેની પર સ્વાભાવિક રીતે જ અનેક પેમેન્ટ ઑપશન્સ છે

ઑગસ્ટ 2020માં શરૂ થયેલ ફેરપ્લે આમ તો એક લૉકડાઉન પ્રોજેક્ટ હતો જે ઝડપથી જ ગેમિંગ અને સ્પોર્ટ્સ એક્સચેન્જ પ્લેટફોર્મના ક્ષેત્રે એક બહુ જ પ્રોમિસિંગ વિકલ્પ તરીકે ઉભરી આવ્યો. તેની ટીમ સ્ટ્રોંગ છે જે ઓનલાઇન ગેમિંગ અને તેના સ્ટૅક્સને મેનેજ કરવામાં એક્સપર્ટ છે.

ફેરપ્લે એક એવું એક્સચેન્જ છે જેનું વિઝન વિશ્વમાં સૌથી મોટા સ્પોર્ટ્સ એક્સચેન્જ બનવાનું છે અને સાથે માસિઝ માટે વાજબી અને પારદર્શી ગેમિંગ આપવાનું છે. આ તો ખરું જ વળી ફેર પ્લે સ્પોર્ટ્સના ફેન્સને ઉત્સાહોને અઢળક વિકલ્પો ઑફર કરે છે. ક્રિકેટ, ફૂટબૉલ, ટેનિસ અને હોર્સરેસિંગ જેવી સ્પોર્ટ્સ ઉપરાંત લાઇવ કાર્ડ ગેમ્સના કેટલૉગમાં પણ વિવિધ ગેમ્સ છે અને લાઇવ કસિનો ગેમ્સ પણ સાચા ડીલર દ્વારા હોસ્ટ કરાય છે.  કસિનો ગેમ્સમાં અલગ અલગ રોલેટ્સ છે જેમાં હિન્દી રોલેટનો વિકલ્પ પણ છે જે પ્રાદેશિક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ છે, વળી બ્લેકજેક, બેકેરેટ, પોકર અને અન્ય બીજા ગેમ શોઝ પણ છે. આ બધા એશિયન ગેમ માર્કેટ પર છવાઇ જવા તૈયાર છે. ફેર પ્લેએ પોતાની જાતને વિશ્વભરનાં ખેલ ઉત્સાહીઓ માટે સલામત અને સુરક્ષિત પ્લેટફોર્મ તરીકે સાબિત કર્યું છે.

તમે ફેરપ્લે ક્લબમા જોડાશો એટલે તમને 100 ટકા ડિપોઝિટ બોનસની લોભામણી ડીલ મળશે. આ પૈસા પ્લેયરના ફેર પ્લે વૉલેટમાં ઉમેરાશે તથા પ્લેટફોર્મની કોઇ પણ ગેમ રમવા માટે તેનો ઉપયોગ થઇ શકશે. માર્કેટમાં જેટલી ઉપલબ્ધ છે તેમાંથી મહત્તમ લાઇવ ઇવેન્ટ અહીં કવર થશે અને તમારે વેજર્સની સાથે તમે લાઇવ મેચ માણી શકો તેની સવલત પણ ફેરપ્લે પુરી પાડે છે. ફેરપ્લે ક્લબ મેમ્બર્સ ફેન્સી માર્કેટ ઓપશન્સ પણ માણી શકે છે.

આટલું આધુનિક એક્સચેન્જ છે જેની પર સ્વાભાવિક રીતે જ અનેક પેમેન્ટ ઑપશન્સ છે જેમાં તાજેતરમાં ક્રિપ્ટો કરન્સીનો પણ સમાવેશ થયો છે. ફેરપ્લે નેટ બેકિંગ પણ ઓફર કરે છે સાથે યુપીઆઇ પેમેન્ટ, પે મેન્ટ વૉલેટ અને ઑફલાઇન પેમેન્ટના વિકલ્પો પણ છે. સરળ અને ઝડપી ડિપોઝિટ અને વિડ્રોઅલ્સને કારણે ફેરપ્લે ક્લબના મેમ્બર્સ કોઇપણ કડાકુટ વિનાનો સરળ અનુભવ મેળવે છે.

એક્સચેન્જ હોવાને નાતે ફેરપ્લે બાકીના બધાં સ્પર્ધકો કરતા એક વહેંત ઉપર છે કારણકે પ્લેયરના જીતવાના ચાન્સિઝ અહીં વધુ છે કારણકે જ્યારે તે બીજા પ્લેયર્સ સાથે વેજર કરે છે નહીં કે હાઉસ સામે. બીજા પ્લેટફોર્મ્સ પર પ્લેયર્સને બોટ સાથે ગેમ રમવી પડે છે. ફેરપ્લે પોતાના કસ્ટમર્સ બીજા ખેલાડીઓ સાથે ગેમ રમે તેવું સ્ટેજ સેટ કરે છે આમ પ્રોસેસ ખેલાડીઓ તથા ગ્રાહકો માટે પારદર્શી અને નફાકારક રહે છે. વધુ માહિતી મેળવવા માટે  fairplay.clubની મુલાકાત લો તથા લેટેસ્ટ સ્પોર્ટ્સ અપડેટ માટે  fairplaynews.clubની મુલાકાત લો. ફેર પ્લેના ફેસબૂક, ઇસ્ટાગ્રામ અને ટ્વિટર (@fairplay_india) પર એક્સાઇટિંગ કોન્ટેસ્ટ, સ્પોર્ટ્સ ક્વિઝ અને એપ અપડેટ માટે ચોક્કસ જોડાવ.  

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

10 April, 2021 11:32 AM IST | Mumbai | Partnered Content

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ફેરપ્લે ગેમિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ એક્સચેન્જ એક એવી ભેટ જે તમને સતત મળ્યા કરે

ફેરપ્લે એક વિનિંગ પેકેજ છે એ તમામને માટે જે પોતાના નસીબ અને લૉજિકલ આવડતને આધારે પૈસા બનાવવા માગે છે.

13 April, 2021 11:23 IST | Mumbai | Partnered Content
અન્ય સ્પોર્ટ્સ

News In Shorts: જાણો રમત જગતમાં શું હિલચાલ થઈ

વર્લ્ડ પૅરા સ્નો સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપની નવી તારીખ જાહેર; ઇજિપ્તમાં ભારતના બે ફૅન્સર કોરોના-પૉઝિટિવ

12 April, 2021 11:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

Fairplay exchange: બીજા તમામ કરતાં એક વહેંત ઉપર

ફેરપ્લે એક બેટિંગ એક્સચેન્જ છે જે અન્ય કરતાં વહેંત ઉંચું છે કારણકે તે એક બેટિંગ એક્સચેન્જ છે, બીજા પ્લેટફોર્મ્સની માફક માત્ર સ્પોર્ટ્સબૂક નથી.

11 April, 2021 09:45 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK