° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


ફેરપ્લે ગેમિંગ એક્સચેન્જ પ્લેટફોર્મ ઑફર કરે છે બેસ્ટ ઓડ્ઝ

10 April, 2021 11:26 AM IST | Mumbai | Partnered Content

“ઓડ્ઝ” એટલે કે તમારા સ્ટેક સામે તમારી જીતની રકમનો રેશિયો. દરેક ખેલની શક્યતાઓ અલગ હોય છે પણ તે ઓડ્ઝના આધારે સરળતાથી ગણી શકાય છે.

યુઝર એક્સપિયરિયન્સનું કમ્પલિટ પેકેજ, ડેટાની સલામતી અને પૈસા તથા વધુમાં વધુ નફા સાથે ફેરપ્લે એ તમામ ગેમર માટે સ્વર્ગ સમાન છે

યુઝર એક્સપિયરિયન્સનું કમ્પલિટ પેકેજ, ડેટાની સલામતી અને પૈસા તથા વધુમાં વધુ નફા સાથે ફેરપ્લે એ તમામ ગેમર માટે સ્વર્ગ સમાન છે

ફેરપ્લે અત્યારે વિશ્વનું સૌથી મોટું બેટિંગ એક્સચેન્જ છે જે આ ક્ષેત્રના માધાંતાઓએ સ્થાપ્યું છે અને તેઓ જ તેને મેનેજ પણ કરે છે. ખેલના રસિયાઓ માટે સારામાં સારો અનુભવ પુરો પાડવા માટે તેમણે અથાક પ્રયત્નો કરીને આ એક્સચેન્જ તૈયાર કર્યું છે જેનાથી તેઓ આનંદ તો મેળવશે જ પણ લાભ પણ મેળશે. એશિયન ગેમ્બલિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ માર્કેટ પર આવનારા વર્ષોમાં શાસન કરવાના હેતુથી ફેરપ્લે ધીમા અને મક્કમ પગલે આગળ વધી રહ્યું છે તથા તેની લોકપ્રિયતા અને બિઝનેસ વધી રહ્યાં છે.  

ફેરપ્લેની આ ઝડપી સફળતા પાછળ અમુક બાબતો ખાસ અસર કરી ગઇ છે કે તે અન્ય એક્સચેન્જિઝને મામલે બહેતર છે અને વધારે ડેડિકેટેડ છે તે યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માંગે છે , તે પણ પ્રોફિટેબલ ઓડ્ઝ સાથે. “ઓડ્ઝ” એટલે કે તમારા સ્ટેક સામે તમારી જીતની રકમનો રેશિયો. દરેક ખેલની શક્યતાઓ અલગ હોય છે પણ તે ઓડ્ઝના આધારે સરળતાથી ગણી શકાય છે.

ફેરપ્લે પર ખેલાડી બીજા પ્લેયર સામે જ શરત લગાડે એટલે કે બેટ લગાડે છે અને તે સ્ટેકની લોકપ્રિયતા અને વોલ્યુમ જ તેનાં ઓડ્ઝ નક્કી કરે છે. આનાથી તદ્દન અલગ એટલે કે બીજા પ્લેટફોર્મસ પર ખેલાડીઓ હાઉસ સામે બેટ લગાડે છે અને પ્લેયર્સ સામે નહીં તેથી ઓડ્ઝ પણ બીજી બાબતો પર આધાર રાખે છે, હાઉસની ચોઇસ પર નહીં, આમ યુઝર્સ માટે નફાની શક્યતાઓ ઘટી જાય છે. ફેરપ્લે યુઝર્સ માટેની શક્યતાઓ વધારે છે કારણકે તે ઓડ્ઝને પોતાની ઇચ્છા પ્રમાણે કન્ટ્રોલ નથી કરતું અને તેને બદલે પ્લેયર્સની બેટ પર તેનો આધાર રહે છે.

દરેક બેટ પર પ્લેયર વધારે જીતી શકવાના ચાન્સ ધરાવે છે, જે અન્ય પ્લેટફોર્મ પર તે જે બેટ લગાડે છે તે કરતાં વધારે હોય છે.

યુઝર એક્સપિયરિયન્સનું કમ્પલિટ પેકેજ, ડેટાની સલામતી અને પૈસા તથા વધુમાં વધુ નફા સાથે ફેરપ્લે એ તમામ ગેમર માટે સ્વર્ગ સમાન છે. આજે જ https://fairplay.club/ ની મુલાકાત લો જાણો કે કઇ રીતે તેઓ બીજાં કરતાં બહેતર ઓડ્ઝ આપે છે અને અન્ય પ્લેટફોર્મ કરતાં અહીં તમે વધુ પૈસા બનાવી શકો છો. વધુ માહિતી, ટ્યુટોરિયલ્સ અને એક્સાઇટિંગ કોન્ટેસ્ટ માટે ફેરપ્લેના સોશ્યલ મીડિયા પેજની મુલાકાત લો, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર જાઓ (@fairplay_india)ના હેન્ડલને ફોલો કરો. બધી  જ સ્પોર્ટ્સની અપડેટ, લેટેસ્ટ ન્યુઝ અને વધુ માહિતી માટે   https://fairplaynews.club/ ની મુલાકાત લો. બધા ઑડ્ઝ તમારા ફેવરમાં હોય તેવી શુભેચ્છા!

 

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

10 April, 2021 11:26 AM IST | Mumbai | Partnered Content

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

હોકીના કૅપ્ટનને વિશ્વાસ ભારત ટૉક્યો ઑલિમ્પિકમાં જીતશે મેડલ

ટોક્યોની ગરમીનો સામનો કરી શકાય એ માટે ભારતીય હૉકી ટીમ પણ હાલ બૅન્ગલોરની ગરમીમા પ્રૅક્ટિસ કરી રહી છે. હૉકીના કૅપ્ટન મનપ્રીત સિંહને આશા છે કે ટીમ યોગ્ય સમયે રીધમ મેળ‍વશે.

10 May, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ગોલ્ડ મેડલિસ્ટ હૉકી પ્લેયર રવીન્દર પાલ સિંહનું કોરાનાને લીધે મૃત્યુ

ભૂતપૂર્વ હૉકી ખેલાડી અને ૧૯૮૦ મૉસ્કો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમના મેમ્બર રવીન્દર પાલ સિંહનું ગઈ કાલે સવારે લખનઉમાં કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.

09 May, 2021 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

IPL બાદ શું ટૉક્યો ઑલિમ્પિક્સ પણ થશે રદ? જાપાનમાં લૉકડાઉન લંબાયુ

કોરોનાના વધતા કેસને કારણે જાપાનમાં લૉકડાઉન વધારવામાં આવ્યું છે એટલે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૨૩ જુલાઈ ૨૦૨૧થી શરુ થનાર ઑલિમ્પિક્સ રદ કરવામાં આવશે

05 May, 2021 04:22 IST | Tokyo | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK