Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સિંધુ અને સાઇના હારી, પણ શ્રીકાંત જીત્યો

સિંધુ અને સાઇના હારી, પણ શ્રીકાંત જીત્યો

11 March, 2022 05:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની પી. વી. સિંધુ ગઈ કાલે જર્મન ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં ચીનની ઝાન્ગ યિમન સામે ૧૪-૨૧, ૨૧-૧૫, ૧૪-૨૧થી હારી ગઈ હતી.

સાઇના નેહવાલ

સાઇના નેહવાલ


ભારતની પી. વી. સિંધુ ગઈ કાલે જર્મન ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં ચીનની ઝાન્ગ યિમન સામે ૧૪-૨૧, ૨૧-૧૫, ૧૪-૨૧થી હારી ગઈ હતી. સિંધુ આ સ્પર્ધામાં સાતમી ક્રમાંકિત હતી, જ્યારે ઝાન્ગની વિશ્વમાં ૩૪મી રૅન્ક છે. ઈજાની સમસ્યાથી ઘેરાયેલી સાઇના નેહવાલને થાઇલૅન્ડની રૅચનોક ઇન્ટૅનને ૧૦-૨૧, ૧૫-૨૧થી હરાવી હતી, પરંતુ કિદામ્બી શ્રીકાંત ચીનના લુ ગ્વાંગ ઝુ સામે ૨૧-૧૬, ૨૧-૨૩, ૨૧-૧૮થી જીતી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2022 05:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK