Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્વિમિંગમાં સાજન પ્રકાશનો ૨૪મો ક્રમાંક

સ્વિમિંગમાં સાજન પ્રકાશનો ૨૪મો ક્રમાંક

27 July, 2021 04:54 PM IST | Mumbai
Agency

અન્ય બે ભારતીય સ્વિમરો માના પટેલ અને શ્રીહરિ નટરાજ પોતપોતાની સ્પર્ધામાંથી આઉટ થઈ ગયાં છે. 

સ્વિમિંગમાં સાજન પ્રકાશનો ૨૪મો ક્રમાંક

સ્વિમિંગમાં સાજન પ્રકાશનો ૨૪મો ક્રમાંક


ભારતીય સ્વિમર સાજન પ્રકાશ ૨૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધાની સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થવામાં નિષ્ફળ રહ્યો હતો. પોતાની હિટમાં તે ચોથા ક્રમાંકે આવ્યો હતો. સાજન પ્રકાશે અગાઉ ઇટલીમાં આ અંતર એક મિનિટ ૫૬.૩૮ સેકન્ડમાં કાપ્યું હતું. ગઈ કાલે તેણે એક મિનિટ ૫૭.૨૨ સેકન્ડમાં આ અંતર કાપ્યું હતું. કુલ ૩૮ સ્વિમરોમાં તેનો ક્રમાંક ૨૪મો રહ્યો હતો. ટોચના ૧૬ ખેલાડીઓ સેમી ફાઇનલમાં ગયા હતા. પ્રકાશ ગુરુવારે ૧૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં ભાગ લેશે. અન્ય બે ભારતીય સ્વિમરો માના પટેલ અને શ્રીહરિ નટરાજ પોતપોતાની સ્પર્ધામાંથી આઉટ થઈ ગયાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 04:54 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK