Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કતારમાં જીત સાથે ફેડરરનું 405 દિવસે કમબૅક

કતારમાં જીત સાથે ફેડરરનું 405 દિવસે કમબૅક

12 March, 2021 10:56 AM IST | Doha

કતારમાં જીત સાથે ફેડરરનું 405 દિવસે કમબૅક

રૉજર ફેડરર

રૉજર ફેડરર


લગભગ એક વર્ષથી ટેનિસથી દૂર રહેલા દિગ્ગજ પ્લેયર રૉજર ફેડરરે એટીપી ટૂરના ૨૪મા સત્રમાં જીત સાથે કમબૅક કર્યું છે. કતાર ઓપનમાં તેણે હૅનિયલ ઇ‍વાન્સને અંદાજે અઢી કલાક ચાલેલી મૅચમાં ૭-૬ (૮), ૩-૬, ૭-૫થી હરાવ્યો હતો. ૨૦૨૦ની ઑસ્ટ્રેલિયન ઓપન બાદ બે વાર ફેડરરના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી જેને લીધે તેણે ટેનિસ કોર્ટમાં ૪૦૫ દિવસ બાદ કમબૅક કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2021 10:56 AM IST | Doha

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK