° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


PM નરેન્દ્ર મોદીએ પૅરા ઍથ્લીટ્સને કહ્યું,‘તમારામાંથી જ હું પ્રેરણા લઉં છું’

13 September, 2021 08:15 AM IST | Mumbai
Agency

ભારત ટોક્યો પૅરાલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીત્યું હતું. તેમના પ્રદર્શનની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું હતું કે ‘ભારતના સ્ટાર પૅરા ખેલાડીઓ દેશને ઘણુંબધું આપી શકે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૅરા ઍથ્લીટ્સને કહ્યું, ‘તમારામાંથી જ હું પ્રેરણા લઉં છું’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૅરા ઍથ્લીટ્સને કહ્યું, ‘તમારામાંથી જ હું પ્રેરણા લઉં છું’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો પૅરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓની પ્રશંસા કરતાં કહ્યું કે ‘તમને સ્પર્ધામાં રમતા જોઈને હું પ્રેરણા લઉં છું. ભારત ટોક્યો પૅરાલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીત્યું હતું. તેમના પ્રદર્શનની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું હતું કે ‘ભારતના સ્ટાર પૅરા ખેલાડીઓ દેશને ઘણુંબધું આપી શકે છે. તેઓ રમતના મેદાનની બહાર પણ બદલાવ લાવી શકે છે.’ મોદીએ ગુરુવારે પૅરા ઑલિમ્પિક્સના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી, જેનો વિડિયો રવિવારે બહાર પાડવામાં આવ્યો હતો. એમાં તેમણે કહ્યું હતું કે ‘હું તમારા બધામાંથી પ્રેરણા લઉં છું. તમે હારનારી માનસિકતાને હરાવી દીધી છે, જે બહુ મોટી વાત છે.’  

13 September, 2021 08:15 AM IST | Mumbai | Agency

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

CWG 2022: સંકેતે વેટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં સંકેત સરગરે ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. તેણે વેઈટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. સંકેત ઈજાના કારણે ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો.

30 July, 2022 07:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ક્યૂં પડે હો ચક્કર મેં, કોઈ નહીં હૈ ટક્કર મેં : મોદી

વડા પ્રધાને કૉમનવેલ્થ ગેમ્સમાં જનારા ઍથ્લીટોને કહ્યું, ‘કોઈ પણ ચિંતા કર્યા વગર પૂરી તાકાતથી હરીફાઈમાં ઊતરજો’

21 July, 2022 05:56 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચતુરંગનો જન્મ ભારતમાં અને ચેસ ઑલિમ્પિયાડની પ્રથમ ટૉર્ચ-રિલેનું ગૌરવ પણ આપણને

ચેન્નઈમાં આ સ્પર્ધા ૨૮ જુલાઈથી રમાશે

20 June, 2022 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK