Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મૅરી કૉમે લીધી વૅક્સિન

13 May, 2021 03:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટોક્યો ઑલિમ્પિક્સમાં જનારી ભારતીય મહિલા બૉક્સર મૅરી કૉમ (૫૧ કિલો) અને લવલીના બોર્ગેઇનને પુણેમાં કોરોના સામેની વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

મૅરી કૉમ

મૅરી કૉમ


ટોક્યો ઑલિમ્પિક્સમાં જનારી ભારતીય મહિલા બૉક્સર મૅરી કૉમ (૫૧ કિલો) અને લવલીના બોર્ગેઇનને પુણેમાં કોરોના સામેની વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. બન્ને હાલ આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રૅક્ટિસ કરી રહી છે. તેઓ અહીં જુલાઈ સુધી રહેશે. આ બન્ને ઉપરાંત કોચિંગ અને સપોર્ટ સ્ટાફના ચાર સભ્યોને પણ વૅક્સિન આપવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2021 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK