Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રોનાલ્ડોને હટાવીને નેમાર બન્યો બ્રાઝિલનો સેકન્ડ હાઇએસ્ટ ગોલ-સ્કોરર

રોનાલ્ડોને હટાવીને નેમાર બન્યો બ્રાઝિલનો સેકન્ડ હાઇએસ્ટ ગોલ-સ્કોરર

15 October, 2020 02:40 PM IST | Lima
IANS

રોનાલ્ડોને હટાવીને નેમાર બન્યો બ્રાઝિલનો સેકન્ડ હાઇએસ્ટ ગોલ-સ્કોરર

નેમાર

નેમાર


મંગળવારે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ના કવૉલિફાયરમાં પેરુ સામે નેમારની હૅટટ્રિકના દમ પર બ્રાઝિલ‍ને ૪-૨થી વિજય મળ્યો હતો. આ હૅટટ્રિક સાથે નેમારના બ્રાઝિલ માટે ઇન્ટરનૅશનલ લેવલ પર ૧૦૪ ગેમમાં ૬૪ ગોલ થયા છે અને એ બ્રાઝિલ વતી સૌથી વધુ ગોલ કરવામાં બીજા નંબરે પહોંચી ગયો છે. અત્યાર સુધી  રોનાલ્ડો ૯૮ મૅચમાં ૬૨ ગોલ સાથે બીજા નંબરે હતો. લેજન્ડરી સ્ટ્રાઇકર પેલે આ યાદીમાં ૭૭ ગોલ સાથે નંબર-વન છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 02:40 PM IST | Lima | IANS

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK