હવે આજે ભારતીય મહિલાઓ સાઉથ આફ્રિકાને હરાવશે તો ક્વૉર્ટરમાં પહોંચી જશે.
ગઈ કાલે મૅચનો વિજયી ગોલ કરનાર નવનીતકૌરને કૅપ્ટન રાની રામપાલ (કૅમેરા સામે) ભેટી પડી હતી. પી.ટી.આઇ.
ભારતીય મહિલા હૉકી ટીમે ગઈ કાલે પોતાના ગ્રુપની સેકન્ડલાસ્ટ મૅચમાં આયરલૅન્ડને ૧-૦થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલ માટેની આશા જીવંત રાખી હતી. મૅચનો એકમાત્ર ગોલ છેક ૫૭મી મિનિટે થયો હતો. આ ગોલ નવનીતકૌરે કર્યો હતો. હવે આજે ભારતીય મહિલાઓ સાઉથ આફ્રિકાને હરાવશે તો ક્વૉર્ટરમાં પહોંચી જશે.