Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > 2021 પછી બાર્સેલોના સાથે કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરાવવા નથી માગતો મેસી

2021 પછી બાર્સેલોના સાથે કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરાવવા નથી માગતો મેસી

04 July, 2020 01:03 PM IST | Barcelona
Agencies

2021 પછી બાર્સેલોના સાથે કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરાવવા નથી માગતો મેસી

લિયોનેલ મેસી

લિયોનેલ મેસી


ફુટબૉલ-જગતનો દિગ્ગજ પ્લેયર લિયોનેલ મેસી ૨૦૨૧માં પૂરા થઈ રહેલા પોતાના બાર્સેલોના સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરાવવા નથી માગતો. ઉલ્લેખનીય છે કે તે નવો કૉન્ટ્રૅક્ટ ક્લબ સાથે સાઇન કરી શકે છે જે ૨૦૨૩ સુધી લાગુ રહેવાની સંભાવના છે. જોકે સ્પૅનિશ સમાચારના મતે મેસી આ ડીલ સમાપ્ત થતાં ક્લબ છોડી શકે છે. મેસીના પિતા જ્યૉર્જે પણ ક્લબ સાથે ડીલ રિન્યુ કરાવવાની ચર્ચા કરી હતી જેને કારણે ૨૦૧૭માં નવો કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો હતો છતાં બાર્સેલોના સાથે રહેવાની તેની ઇચ્છા નહોતી. મેસી અને બાર્સેલોનાના મૅનેજમેન્ટ વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. થોડા દિવસ અગાઉ મેસીએ ૭૦૦ ગોલ કર્યા હોવાનો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2020 01:03 PM IST | Barcelona | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK