Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એક દિવસમાં બે રશિયન ખેલાડી બની ચૅમ્પિયન

એક દિવસમાં બે રશિયન ખેલાડી બની ચૅમ્પિયન

29 August, 2022 01:08 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડામાં ગ્રૅન્બી ચૅમ્પિયનશિપ્સની ફાઇનલમાં રશિયાની નંબર-વન પ્લેયર દારિઆ કસાત્કિનાએ તેની જ ગાઢ મિત્ર દારિઆ સેવિલને ૬-૪, ૬-૪થી હરાવીને સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું

રશિયાની દારિઆ કસાત્કિના (ડાબે) અને લિયુન્ડમિલા સૅમ્સોનોવા. Granby National Bank Championship

રશિયાની દારિઆ કસાત્કિના (ડાબે) અને લિયુન્ડમિલા સૅમ્સોનોવા.


ગઈ કાલે રશિયાની બે ટેનિસ ખેલાડી અલગ-અલગ સ્પર્ધામાં ચૅમ્પિયન બની હતી. કૅનેડામાં ગ્રૅન્બી ચૅમ્પિયનશિપ્સની ફાઇનલમાં રશિયાની નંબર-વન પ્લેયર દારિઆ કસાત્કિનાએ તેની જ ગાઢ મિત્ર દારિઆ સેવિલને ૬-૪, ૬-૪થી હરાવીને સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. કસાત્કિના લેસ્બિયન છે. તેણે તાજેતરમાં જ આ વાતનો એકરાર કર્યો હતો. તેની સેવિલ સામેની મૅચ એક કલાક અને ૫૩ મિનિટ સુધી ચાલી હતી.

અમેરિકાના ઓહાયોમાં રશિયાની લિયુન્ડમિલા સૅમ્સોનોવાએ મિત્રદેશ બેલારુસની આલિયાકસૅન્ડ્રા સૅસ્નોવિચને ફાઇનલમાં ૬-૧, ૬-૩થી હરાવીને ટેનિસ ઇન ધ લૅન્ડ નામની ટુર્નામેન્ટની ટ્રૉફી જીતી લીધી હતી. સૅમ્સોનોવાનું આ સતત બીજું ટાઇટલ છે.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2022 01:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK