° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


હોકીના કૅપ્ટનને વિશ્વાસ ભારત ટૉક્યો ઑલિમ્પિકમાં જીતશે મેડલ

10 May, 2021 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટોક્યોની ગરમીનો સામનો કરી શકાય એ માટે ભારતીય હૉકી ટીમ પણ હાલ બૅન્ગલોરની ગરમીમા પ્રૅક્ટિસ કરી રહી છે. હૉકીના કૅપ્ટન મનપ્રીત સિંહને આશા છે કે ટીમ યોગ્ય સમયે રીધમ મેળ‍વશે.

મનપ્રીત સિંહ

મનપ્રીત સિંહ

ટોક્યોની ગરમીનો સામનો કરી શકાય એ માટે ભારતીય હૉકી ટીમ પણ હાલ બૅન્ગલોરની ગરમીમા પ્રૅક્ટિસ કરી રહી છે. હૉકીના કૅપ્ટન મનપ્રીત સિંહને આશા છે કે ટીમ યોગ્ય સમયે રીધમ મેળ‍વશે. ભારત ભુતકાળમાં ૮ વખત ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. જો કે છેલ્લો ગોલ્ડ ૧૯૮૦માં જીત્યો હતો. ૨૩ જુલાઇથી ટોક્યો ઑલિમ્પિકસની શરૂઆત થશે. મનપ્રીતે કહ્યું હતું કે મને આશા છે કે ઑલિમ્પિકમાં મેડલ મેળવવાની ભારતીય ટીમને આ વખતે શ્રેષ્ઠ તક છે. આ વિશ્વાસ દરેક ખેલાડીઓને સારુ પ્રદર્શન કરવા માટે પ્રેરી રહ્યો છે. ટોક્યોની ગરમીને અનુરૂપ ભારતીય ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. કોરોનાને કારણે જર્મની અને સ્પેન સામેની પ્રૅક્ટિસ મૅચ રદ થતા ભારતીય ટીમની તૈયારીને આંચકો લાગ્યો છે.

10 May, 2021 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

જૉકોવિચની 19મી અને ત્સીત્સીપાસની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી માટે આજે જંગ જોરદાર

ફ્રેન્ચ ઓપનની મેન્સ સિંગલ્સમાં આજે ફાઇનલ, આ ટુર્નામેન્ટના કિંગ ગણાતા રાફેલ નડાલ વગરની છેલ્લાં પાંચ વર્ષમાં પહેલી અને છેલ્લાં ૧૬ વર્ષમાં ચોથી ફાઇનલ

13 June, 2021 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચેક રિપબ્લિકની બારબોરા ક્રેજસિકોવા બની ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન

ચેક રિપબ્લિકનની અનસીડેડે ગઈ કાલે ફ્રેન્ચ ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં રશિયન અનાસ્તાસિયા પવલ્યુચેન્કોવાને ત્રણ સેટમા સંઘર્ષ બાદ હરાવીને બની ચૅમ્પિયન. સતત છઠ્ઠા વર્ષે ફર્સ્ટ ટાઇમ બની ચૅમ્પિયન

13 June, 2021 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

આ બિલાડી કરી રહી છે વિજેતાની ભવિષ્યવાણી

આ રશિયાની બિલાડીએ પહેલી મૅચમાં ઇટલી જીતશે એની સચોટ ભવિષ્યવાણી કરી હતી.

13 June, 2021 03:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK