Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બડોસાને હરાવી હાલેપ ક્વૉર્ટર ફાઇનલમાં

બડોસાને હરાવી હાલેપ ક્વૉર્ટર ફાઇનલમાં

06 July, 2022 02:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

2019માં વિમ્બલ્ડન ચૅમ્પિયન બનેલી સિમોના હાલેપ સોમવારે માત્ર ૬૦ મિનિટમાં જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

વિમ્બલ્ડનમાં સોમવારે રોમાનિયાની હાલેપ સામેની પ્રી-ક્વૉર્ટર હારી ગયા પછી પત્રકાર-પરિષદમાં હતાશ સ્પેનની પોઉલા બડોસા.  એ.એફ.પી.

વિમ્બલ્ડનમાં સોમવારે રોમાનિયાની હાલેપ સામેની પ્રી-ક્વૉર્ટર હારી ગયા પછી પત્રકાર-પરિષદમાં હતાશ સ્પેનની પોઉલા બડોસા. એ.એફ.પી.


૨૦૧૯માં વિમ્બલ્ડન ચૅમ્પિયન બનેલી સિમોના હાલેપ સોમવારે માત્ર ૬૦ મિનિટમાં જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. તેણે પ્રી-ક્વૉર્ટરમાં સ્પેનની પડકારરૂપ ખેલાડી પોઉલા બડોસાને ૬-૧, ૬-૨થી હરાવી હતી. હાલેપ અત્યારે આ સ્પર્ધામાં અપરાજિત રહેલી એકમાત્ર ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા ખેલાડી છે. તે ક્વૉર્ટરમાં ઍમાન્ડા ઍનિસિમોવા સામે રમશે. ઍમાન્ડાએ પ્રી-ક્વૉર્ટરમાં હાર્મોની ટૅનને ૬-૨, ૬-૩થી હરાવી હતી.
૨૦૨૦માં કોવિડની મહામારીને કારણે વિમ્બલ્ડન ન રમાતાં હાલેપ પોતાનું ટાઇટલ ડિફેન્ડ નહોતી કરી શકી અને ૨૦૨૧માં ઈજાને લીધે એમાં નહોતી રમી.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2022 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK