° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


આ વખતે ટ્રોફી લઈને જ જવું છે : નેધરલૅન્ડ્સ

22 November, 2022 01:04 PM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૭૪માં નેધરલૅન્ડ્સનો ફાઇનલમાં જર્મની સામે, ૧૯૭૮માં આર્જેન્ટિના સામે અને ૨૦૧૦માં સ્પેન સામે પરાજય થયો હતો.

ફિફા વર્લ્ડ કપ 2022 ની ટ્રોફી FIFA World Cup

ફિફા વર્લ્ડ કપ 2022 ની ટ્રોફી

ફિફા વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ્સને ટ્રોફીએ ઘણી વાર હાથતાળી આપી છે. ખાસ કરીને ૧૯૭૪, ૧૯૭૮ અને ૨૦૧૦માં ટ્રોફી એનાથી એક ડગલું દૂર રહી ગઈ હતી. ત્રણ વખત આ દેશ રનર-અપ રહ્યો હતો. જોકે આ વખતે કોચ લુઇસ વૅન ખાલને ખાતરી છે કે તેમની ટીમ ટાઇટલ જીતીને જ કતારથી પાછી જશે. ૧૯૭૪માં નેધરલૅન્ડ્સનો ફાઇનલમાં જર્મની સામે, ૧૯૭૮માં આર્જેન્ટિના સામે અને ૨૦૧૦માં સ્પેન સામે પરાજય થયો હતો.

22 November, 2022 01:04 PM IST | Doha | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK