Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફિફા વર્લ્ડ કપની શરૂઆતમાં જ ઇંગ્લૅન્ડે ઈરાનને ૬-૨થી કચડી નાખ્યું

ફિફા વર્લ્ડ કપની શરૂઆતમાં જ ઇંગ્લૅન્ડે ઈરાનને ૬-૨થી કચડી નાખ્યું

22 November, 2022 01:12 PM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રુપ ‘બી’માં ટૉપ પર રહેવા માટે ફેવરિટ ગણાતી ઇંગ્લૅન્ડની ટીમ ફર્સ્ટ-હાફમાં ૩-૦થી આગળ હતી.

ઇંગ્લૅન્ડના બુકાયો સાકાએ બે ગોલ કર્યા હતા. ઈરાનના ખેલાડીઓ તેને કોઈ પણ રીતે કાબૂમાં નહોતા રાખી શક્યા. તસવીર એ.એફ.પી. FIFA World Cup

ઇંગ્લૅન્ડના બુકાયો સાકાએ બે ગોલ કર્યા હતા. ઈરાનના ખેલાડીઓ તેને કોઈ પણ રીતે કાબૂમાં નહોતા રાખી શક્યા. તસવીર એ.એફ.પી.


કતારના ફિફા વર્લ્ડ કપમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડે ઈરાનને ૬-૨થી હરાવીને જબરદસ્ત પ્રારંભ કર્યો હતો. ગ્રુપ ‘બી’માં ટૉપ પર રહેવા માટે ફેવરિટ ગણાતી ઇંગ્લૅન્ડની ટીમ ફર્સ્ટ-હાફમાં ૩-૦થી આગળ હતી.

જ્યુડ બેલિંગમ, બુકાયો સાકા, રહીમ સ્ટર્લિંગ, માર્કસ રૅશફર્ડ અને જૅક ગ્રીલિશે ગોલ કર્યા હતા. એમાં સાકાએ બે ગોલ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2022 01:12 PM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK