° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


૪૨મી રૅન્કવાળી ફેન્સર ભવાની દેવીનું સતત બીજું કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપ ટાઇટલ

11 August, 2022 03:17 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની સૌપ્રથમ ફેન્સર ભવાનીની વિશ્વમાં ૪૨મી રૅન્ક છે

ભવાની દેવી CommonWealth Games 2022

ભવાની દેવી

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં સોમવારે કૉમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું ત્યાર બાદ ગઈ કાલે લંડનમાં ફેન્સિંગ (તલવારબાજી)ની કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી જેની ફાઇનલમાં ભારતની ભવાની દેવીએ તરખાટ મચાવ્યો હતો. તેણે ગોલ્ડ મેડલ જીતી લીધું હતું. ગયા વર્ષે ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયેલી ભારતની સૌપ્રથમ ફેન્સર ભવાનીની વિશ્વમાં ૪૨મી રૅન્ક છે, પરંતુ ગઈ કાલે તેણે સિનિયર વિમેન્સ સૅબર ઇન્ડિવિજ્યુઅલ કૅટેગરીની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની વેરોનિકા વૅસિલેવાને ૧૫-૧૦થી હરાવી દીધી હતી. ભવાનીનું આ સતત બીજું કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપ ટાઇટલ છે.

ભવાની દેવી ૨૦૨૦માં ફેન્સિંગના વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી.

11 August, 2022 03:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

હૉકી વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ સ્પેન સામે

ભારતના ગ્રુપ ‘ડી’માં ઇંગ્લૅન્ડની મજબૂત ટીમ તેમ જ વેલ્સની ટીમ પણ છે

28 September, 2022 12:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચેસમાં ચીટિંગ : કાર્લસેન કહે છે, ‘હું નીમન સાથે ફરી નહીં રમું’

ચેસમાં છેતરપિંડી કોઈ નવી વાત નથી

28 September, 2022 12:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ગુજરાતે કબડ્ડી અને નેટબૉલમાં માણી જીત

કબડ્ડીની મેન્સ ટીમ ૫૬-૨૭થી વિજયી : નેટબૉલમાં ગુજરાતે મધ્ય પ્રદેશને પરાજિત કર્યું

28 September, 2022 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK