° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


એમાં તો શુભમન ગિલ હંમેશાં કૅપ્ટન વિરાટ કોહલીને પછાડી જ દે છે

15 May, 2021 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના મોસ્ટ ટૅલન્ટેડ યુવા ક્રિકેટરમાંના એક શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણવામાં આવે છે. ઑસ્ટ્રેલિયન સિરીઝમાં તેણે ઇન્ટરનૅશનલ કરીઅરની શાનદાર શરૂઆત કરી હતી.

શુભમન ગિલ

શુભમન ગિલ

ભારતના મોસ્ટ ટૅલન્ટેડ યુવા ક્રિકેટરમાંના એક શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણવામાં આવે છે. ઑસ્ટ્રેલિયન સિરીઝમાં તેણે ઇન્ટરનૅશનલ કરીઅરની શાનદાર શરૂઆત કરી હતી. ગિલને ભવિષ્યનો વિરાટ કોહલી પણ ગણવામાં આવે છે. જોકે ગિલ એક બાબતમાં વિરાટને તૈયાર કરવા માગે છે જેમાં તે હંમેશાં તેની સામે હારી જાય છે. 

ક્રિકેટ વેબસાઇટ સાથેના એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કોઈ એ વસ્તુ જે તું વિરાટને શીખવાડવા માગે છે. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ‘એક વસ્તુ, તો એ ફિફા (વિડિયો ગેમ). વિરાટ હંમેશાં મારી સામે ફિફા ગેમ્સમાં હારી જાય છે.’

જોઈએ હવે વિરાટ આનો જવાબ કઈ રીતે આપે છે. વિરાટને વિડિયો-ગેમ્સનો જબરો શોખ છે અને ફુરસદ મળતાં તે વિડિયો-ગેમ રમવા બેસી જાય છે. 

15 May, 2021 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ફાઇનલ મેં હાર જા: ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શું નવું ચૉકર્સ બની રહ્યું છે?

છેલ્લાં સાત વર્ષમાં ટીમ ઇન્ડિયા છઠ્ઠી વખત કિનારે આવીને ડૂબી જવા જેવો ઘાટ સર્જાયો

25 June, 2021 10:56 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સ્પેશ્યલ ફીલિંગ થઈ રહી છે: વિલિયમસન

ભારતીય ટીમનો આભાર માન્યો વિલિયમસને

25 June, 2021 10:54 IST | Southampton | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વિરાટ કોહલીનું હાર્યા પછીનું ડહાપણ

આવુ નહીં ચલાવી લેવાય, બદલી નાખીશું આખી ટીમ, કેટલાક ખેલાડીઓ રન બનાવવાનો પ્રયાસ પણ નથી કરતા

25 June, 2021 10:53 IST | Southampton | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK