° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


મેલબર્નની ટીમને હરમનપ્રીતે જિતાડી

25 October, 2021 03:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

હરમનપ્રીતે ૩૨ રનમાં બે વિકેટ લીધી હતી અને પછી ૨૯ બૉલમાં બે સિક્સર તથા એક ફોરની મદદથી અણનમ ૩૫ રન બનાવ્યા હતા

હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌર

ભારતની ટી૨૦ કૅપ્ટન હરમનપ્રીત કૌરે ગઈ કાલે બિગ બૅશ લીગમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મેલબર્ન રેનેગેડ્સ ટીમને સિડની સિક્સર્સ સામે જીત અપાવી હતી. હરમનપ્રીતે ૩૨ રનમાં બે વિકેટ લીધી હતી અને પછી ૨૯ બૉલમાં બે સિક્સર તથા એક ફોરની મદદથી અણનમ ૩૫ રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. જોકે તેની હરીફ ટીમ સિડની સિક્સર્સ વતી રમેલી ભારતની જ શેફાલી વર્મા ઝીરો પર આઉટ થઈ હતી. સિડનીના ૧૧૮/૪ના સ્કોર સામે મેલબર્નની ટીમે ૧૭ ઓવરમાં ૧૨૦/૩નો સ્કોર નોંધાવ્યો હતો.

25 October, 2021 03:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

હરભજન સિંહ ક્રિકેટમાંથી લેશે સંન્યાસ? IPLની આ ટીમમાં જોડાશે કૉચિંગ સ્ટાફ તરીકે

હરભજન આવતા અઠવાડિયે ક્રિકેટમાંથી ઑફિશિયલી સંન્યાસની જાહેરાત કરશે અને ત્યાર બાદ તેમના કેટલીક ફ્રેન્ચાઇઝીના સપૉર્ટ સ્ટાફ સાથે જોડાવાની રજૂઆથમાં કોઈક એકના સિલેક્શનની આશા છે.

07 December, 2021 08:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ચાહકોની ડિમાન્ડ પર મેદાનની વચ્ચે કોહલીએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમે મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 372 રન્સથી હરાવીને 1-0થી સીરિઝ પોતાને નામે કરી લીધી છે. મેચ દરમિયાન વાનખેડે મેદના પર વિરાટ કોહલીએ દર્શકોની ડિમાન્ડ પર ડાન્સ કર્યો. તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

07 December, 2021 06:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

બર્થ-ડે બૉય્‍સ જાડેજા, બુમરાહ, શ્રેયસ પર અભિનંદનની વર્ષા

ગઈ કાલનો દિવસ (૬ ડિસેમ્બર) ભારતીય ક્રિકેટ માટે સ્પેશ્યલ હતો

07 December, 2021 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK