° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


વેસ્ટ ઇન્ડીઝે ૩૪૮ના ટાર્ગેટ સામે બાવન રનમાં ૬ વિકેટ ગુમાવી

25 November, 2021 05:30 PM IST | Srilanka | Gujarati Mid-day Correspondent

છમાંથી ચાર વિકેટ શ્રીલંકન ઑફ-સ્પિનર રમેશ મેન્ડિસે લીધી હતી.

શ્રીલંકાએ બીજો દાવ ૪ વિકેટે ૧૯૧ રનના સ્કોર પર ડિક્લેર કરીને કૅરિબિયનોને ૩૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

શ્રીલંકાએ બીજો દાવ ૪ વિકેટે ૧૯૧ રનના સ્કોર પર ડિક્લેર કરીને કૅરિબિયનોને ૩૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ગૉલમાં યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ૩૪૮ રનના લક્ષ્યાંક સામે ફક્ત બાવન રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. આજે અંતિમ દિવસે તેમને ૨૯૬ રનની જરૂર છે, પરંતુ હવામાન સારું રહેશે તો તેમનો પરાજય નિશ્ચિત છે. ગઈ કાલે જોશુઆ ડા સિલ્વા ૧૫ રને રમી રહ્યો હતો. છમાંથી ચાર વિકેટ શ્રીલંકન ઑફ-સ્પિનર રમેશ મેન્ડિસે લીધી હતી. એ પહેલાં, શ્રીલંકાએ બીજો દાવ ૪ વિકેટે ૧૯૧ રનના સ્કોર પર ડિક્લેર કરીને કૅરિબિયનોને ૩૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

25 November, 2021 05:30 PM IST | Srilanka | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK