Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અશ્વિન પર પ્રેશર બનાવવા માગતો હતો : સ્ટીવ સ્મિથ

અશ્વિન પર પ્રેશર બનાવવા માગતો હતો : સ્ટીવ સ્મિથ

08 January, 2021 03:23 PM IST | New Delhi
Agencies

અશ્વિન પર પ્રેશર બનાવવા માગતો હતો : સ્ટીવ સ્મિથ

અશ્વિન પર પ્રેશર બનાવવા માગતો હતો : સ્ટીવ સ્મિથ

અશ્વિન પર પ્રેશર બનાવવા માગતો હતો : સ્ટીવ સ્મિથ


પ્રથમ બન્ને ટેસ્ટમાં નબળા પ્રદર્શન બાદ સ્ટીવ સ્મિથે ગઈ કાલે આક્રમક મૂડમાં મેદાનમાં ઉતયોર઼્ હતો અને પાંચ આકર્ષક બાઉન્ડરી સાથે અણનમ ૩૧ રન બનાવ્યા હતાં. મૅચ બાદ સ્મિથે કહ્યું હતું કે ‘ વાસ્તવમાં હું અશ્વિન પર પ્રેશર બનાવવા માગતો હતો જે આ સિરીઝમાં અત્યાર સુધી હું નથી કરી શક્યો. હું માત્ર મારી પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. થોડો સંઘર્ષ કરી રહ્યો હોવાથી હું શરૂઆતમાં સારી પોઝિશનમાં આવવા પ્રયાસ કરી રહ્યો હતો. શરૂઆતમાં હું કેટલીક બાઉન્ડ્રી ફટકારી શક્યો એ ઘણી સારી વાત હતી. માર્નસ પણ ઘણું સારું રમી રહ્યો છે અને આશા કરીએ છીએ કે આવતીકાલે અમે બન્ને સારી ઇનિગ્સ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જઈ શકીએ.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2021 03:23 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK