T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી વધુ સારું રમી રહ્યો છે, પરંતુ કોહલીની બેટિંગ છેલ્લા એક દાયકાથી ચર્ચામાં છે. વિરાટે પોતાની બેટિંગના દમ પર ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે
વીડિયોમાંથી લેવાયેલો સ્ક્રીનગ્રેબ
Virat Kohli Statue At Times Square: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વિરાટના માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો છે. T20 વર્લ્ડ કપ 2024 વચ્ચે વિરાટે ન્યૂયોર્ક, અમેરિકામાં ટાઇમ્સ સ્ક્વેર પર પ્રભુત્વ જમાવ્યું છે.