° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

વિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત

24 February, 2021 11:24 AM IST | Mumbai

વિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

હાલ ચાલી રહેલી વિજય હઝારે વન-ડે ટુર્નામેન્ટમાં ત્રણ ખેલાડીઓ કોરોનાગ્રસ્ત આવ્યા બાદ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. વિજય હઝારે ટુર્નામેન્ટ પણ અન્ય મૅચની જેમ બાયો-બબલમાં રમાઈ રહી છે છતાં ખેલાડીઓ કોરોના-પૉઝિટિવ હોવાના કિસ્સા જોવા મ‍ળ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ બિહાર, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રની ટીમનો એક-એક ખેલાડી કોરોનાગ્રસ્ત છે અને તેમને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશની ટીમ હાલમાં જયપુર છે, જ્યારે બિહારની ટીમ બૅન્ગલોર છે. ખેલાડી કોરોના પૉઝિટિવ થતાં બિહારની ટીમને પણ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેમના ૨૨ ખેલાડીઓની પણ ફરી પાછી ટેસ્ટ કરવામાં આવશે. 

24 February, 2021 11:24 AM IST | Mumbai

અન્ય લેખો

ક્રિકેટ

જો હર્ષલ ક્રિકેટ ન રમતો હોત તો અમેરિકા શિફ્ટ થઈ ગયો હોત

ભાઈ તપન પટેલે ભારતમાં રહીને ક્રિકેટર બનવા માટે આપ્યો હતો ટેકો, ગુજરાતમાં ગજ ન વાગતાં હરિયાણા જતો રહ્યો હતો

11 April, 2021 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પ્રથમ મૅચ નહીં, ચૅમ્પિયનશિપ જીતવી મહત્ત્વની: રોહિત

મુંબઈનો કૅપ્ટન કહે છે કે અમને આ વખતે તૈયારી કરવાનો પૂરતો સમય નથી મળ્યો: ગયા વર્ષે અમે એક મહિના પહેલાં યુએઈ પહોંચી ગયા હતા

11 April, 2021 12:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

જીત સાથે સીઝનની શરૂઆત કરવા ચેન્નઈમાં આજે વૉર્નર વર્સસ મૉર્ગન

ગઈ સીઝનમાં બન્ને લીગમાં કલકત્તા સામે મળેલી હારનો બદલો લેવા હૈદરાબાદ આતુર

11 April, 2021 12:54 IST | Chennai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK