° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


ભારતીય પ્રેક્ષકો પર જાતિવાદના પ્રહાર: એજબૅસ્ટન સ્ટેડિયમના સત્તાવાળાઓએ માફી માગવી પડી

06 July, 2022 02:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમવારે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં ચોથા દિવસે ભારતતરફી પ્રેક્ષકો જાતિવાદીઓના શિકાર થયા હતા.

સોમવારે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં ચોથા દિવસે ભારતતરફી પ્રેક્ષકો જાતિવાદીઓના શિકાર થયા

સોમવારે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં ચોથા દિવસે ભારતતરફી પ્રેક્ષકો જાતિવાદીઓના શિકાર થયા

સોમવારે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં ચોથા દિવસે ભારતતરફી પ્રેક્ષકો જાતિવાદીઓના શિકાર થયા હતા. તેમણે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતા પ્રેક્ષકોને રંગભેદલક્ષી અપશબ્દો કહ્યા હતા. આ ઘોર અપમાનજનક સ્થિતિનો સામનો કરી રહેલા પ્રેક્ષકોએ કરેલી ફરિયાદને પગલે એજબૅસ્ટન સ્ટેડિયમના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ કેઇને વૉરવિકશર કાઉન્ટી ક્રિકેટ ક્લબ વતી માફી માગી હતી અને હવે પછી સ્ટેડિયમને તમામ લોકો માટે સલામત બનાવવાની ખાતરી આપી હતી.
આ બનાવ સંબંધે તપાસ પણ કરવામાં આવશે.

06 July, 2022 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

વેસ્ટ ઇન્ડીઝની ૯ હાર પછી પ્રથમ જીત : બે નવા સ્પિનર્સ ચમક્યા

કૅપ્ટન વિલિયમસનના ૩૪ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે કુલ ૧૯૦ રન બનાવ્યા હતા

19 August, 2022 12:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અમેરિકાને પાંચ ‘ભારતીયોએ’ વન-ડેમાં સ્કૉટલૅન્ડ સામે જિતાડ્યું

મોનાંક પટેલની ટીમના જસ્કરન મલ્હોત્રાએ સેકન્ડ-લાસ્ટ બૉલ પર અપાવ્યો વિજય

19 August, 2022 11:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

યુઝવેન્દ્રએ ધનશ્રી વર્માની `ચહલ` અટક હટાવવા પર મૌન તોડ્યું, કહી આ વાત

હવે એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે

18 August, 2022 09:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK