Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ પણ બે દિવસમાં સમાપ્ત

અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ પણ બે દિવસમાં સમાપ્ત

04 March, 2021 10:00 AM IST | Abu Dhabi

અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ પણ બે દિવસમાં સમાપ્ત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ ગઈ કાલે માત્ર બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ મૅચ ઝિમ્બાબ્વેએ ૧૦ વિકેટે જીતી લીધી હતી. અફઘાનિસ્તાનની ટીમ પહેલી અને બીજી ઇનિંગમાં અનુક્રમે ૧૩૧ અને ૧૩૫ રને ઑલઆઉટ થઈ હતી, જેની સામે પહેલી ઇનિંગમાં ૨૫૦ રન અને બીજી ઇનિંગમાં વગર વિકેટે ૧૭ રન કર્યા હોવાથી ઝિમ્બાબ્વેએ સરળતાથી મૅચ જીતી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2021 10:00 AM IST | Abu Dhabi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK