Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તેલંગણ સરકાર મોહમ્મદ સિરાજને જમીન અને સરકારી નોકરી આપશે

તેલંગણ સરકાર મોહમ્મદ સિરાજને જમીન અને સરકારી નોકરી આપશે

10 July, 2024 10:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિરાજે મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડીને વર્લ્ડ કપ જર્સી ગિફ્ટ કરી

સિરાજને તેલંગણના મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો

સિરાજને તેલંગણના મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો


વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના સભ્યોને તેમના રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં મોહમ્મદ સિરાજને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની હાજરીમાં તેલંગણના મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. મોહમ્મદ સિરાજે પોતાની T20 વર્લ્ડ કપ જર્સી તેમને ભેટ કરીને આ મુલાકાત યાદગાર બનાવી હતી. મુખ્ય પ્રધાને તેના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે અધિકારીઓને હૈદરાબાદ અથવા એની આસપાસના વિસ્તારમાં સિરાજ માટે યોગ્ય પ્લૉટ અને સરકારી નોકરી આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2024 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK