Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આગામી ત્રણ મૅચમાં સદી ફટકારીને જોરદાર કમબૅક કરશે

આગામી ત્રણ મૅચમાં સદી ફટકારીને જોરદાર કમબૅક કરશે

15 June, 2024 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવમ દુબેને વિરાટ પર છે વિશ્વાસ

વિરાટ કોહલી

T20 World Cup

વિરાટ કોહલી


T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલી ખરાબ ફૉર્મમાં છે અને ત્રણ મૅચમાં તે ૧, ૪ અને શૂન્ય પર આઉટ થઈ ગયો છે. જોકે ભારતીય ટીમનો ઑલરાઉન્ડર શિવમ દુબે માને છે કે વિરાટનું ખરાબ ફૉર્મ ટેમ્પરરી છે. શિવમ દુબેનું કહેવું છે કે વિરાટ ભલે બે-ત્રણ મૅચમાં સસ્તામાં આઉટ થઈ ગયો હોય, પણ આગામી ત્રણ મૅચમાં તે સેન્ચુરી ફટકારીને જોરદાર કમબૅક કરશે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK